શું તમે ક્યારેય વિચાર્યુ છે કે જેને તમે ખુબ પ્રેમ કરો છો તેને તમે કેટલી વખત હગ અને કિસ કરી છે? જો તમે તમારા પ્રિય પાત્રને હગ અને કિસ નિયમીત રીતે કરો છો, તો તમે ખુબ જ તંદુરસ્ત માણસ બની શકો છો. તો જાણી લો તમે પણ હગ અને કિસ કરવાથી થતા આ ફાયદાઓ વિશે… મગજને શાંતિ મળે જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને હગ અને કિસથી સાંત્વના આપે છે ત્યારે તેમનું મગજ શાંતિનો અનુભવ કરે છે. આ સાથે શરીરને પણ આરામની અનુભૂતિ કરાવે છે. હ્રદય માટે સારું હગ અને કિસને વૈજ્ઞાનિક રીતે હ્રદય માટે બેસ્ટ મેડિસીન માનવામાં આવે છે. જ્યારે તમે તમારા પ્રિય પાત્રને હગ કરો છો ત્યારે તમે સુરક્ષિત અને શાંત અનુભવ કરો છો. જેને હ્રદય માટે બેસ્ટ માનવામાં આવે છે. સ્ટ્રેસમાં ઘટાડો કરે છે નિયમિત રીતે કિસ કરવાથી શરીરમાં સ્ટ્રેસનું લેવલ ઘટે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે અઠવાડિયમાં 3-4 વાર હગ અને કિસ કરવાથી તમારી ધમનીઓમાં રક્તપ્રવાહ નોર્મલ રહે છે, જેથી તે બ્લડ પ્રેશરને કાબુમાં રાખી શકે છે. વજન ઓછુ કરે જો તમે ઝડપથી વજન ઉતારવા ઇચ્છતા હોવ તો કિસથી દૂર ના રહો. એક સંશોધન મુજબ કિસ કરવાથી 8થી 16 ટકા કેલરીને બર્ન થાય છે.
Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.