સમય સમય પર રોમાન્સ સાથે જોડાયેલી વાતો પર રિસર્ચ થતુ રહેતુ હોય છે. જો કે આજે અમે તમને એવા અલગ-અલગ રિસર્ચની વાત કરીશું કે જેમાં રોમાન્સને લઇને ઘણા જ રસપ્રદ તારણો તમને જોવા મળશે. એક રિસર્ચ અનુસાર કોઇ પણ નવી જગ્યા પર સેક્સની મજા માણવાથી ભરપૂર એનર્જી મળે છે અને મુડ પણ ફ્રેશ થઇ જાય છે. આમ જો તમે એકની એક જ જગ્યા પર સેક્સ માણશો તો તમને કોઇ જ ફાયદો નહિં થાય. એક સર્વે અનુસાર કપલ્સની રોમાન્સ માટે સૌથી વધારે પસંદગીની જગ્યા બેડરૂમ તો છે પણ ત્યારપછીની આજની કપલ્સની હોટ ફેવરીટ જગ્યા કાર છે. યુવા કપલ્સ બેડરૂમ બાદ કારમાં રોમાન્સ કરવાનું વધારે પસંદ કરે છે. મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, પુરુષ કોઈ પણ બીજા રંગની સરખામણીએ લાલ રંગના પરિધાનમાં મહિલાઓ તરફ આકર્ષિત થાય છે. એક બીજા રિસર્ચ અનુસાર યુવાઓમાં રોમાન્સનું મહત્વ ઘણું જ છે, તેઓ ડિપ્રેશનનો શિકાર બને છે. જયારે તેમની સરખામણીએ રોમાન્સ ન કરનાર યુવાઓ નોર્મલ રહે છે. ઘટતા આકર્ષણથી પણ પતિના રોમાન્સમાં અરુચિ પેદા થઇ શકે છે અથવા તેમના અણગમતા સ્વભાવ કે વર્તનના લીધે પણ તમારા સબંધમાં ખચકાટ આવી શકે છે.
Life Style, Sex & Relationship

Post A Comment:
0 comments:
Note: only a member of this blog may post a comment.