દરેક વ્યક્તિ પોતાની જિંદગીની એ પળોને સારી રીતે વિતાવવા માંગે છે જ્યારે તે પોતાના હમસફરની સાથે હોય છે. એવું નથી કે સેક્સની ઈચ્છા માત્ર પુરૂષોમાં જ હોય છે, પરંતુ મહિલાઓ પણ આ પળનો એટલો જ આનંદ ઉઠાવતી હોય છે. બલ્કે જોવા મળ્યું છે કે સેક્સને લઈને મહિલાઓની અપેક્ષાઓ વધુ હોય છે. ચાલો જાણીએ કઈ-કઈ વાતોથી મહિલાઓ વધુ ઉત્તેજિત થાય છે. કિસ : કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે. દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સેક્સ દરમિયાન તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરે. કોઈ પણ એવી જગ્યા ન હોય જ્યાં તેને ચુંબનનો અહેસાસ ન થયો હોય. રોમાન્સની શરૂઆત કિસથી થાય છે અને ધીમે-ધીમે સેક્સ તરફ આગળ વધે છે, જો તમે તમારા પાર્ટનરને સેક્સ પ્રત્યે વધુ આર્કિષત કરવા માંગતા હોય તો તેમના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરો. હોર્ની નેચર : મહિલાઓને ઉત્તેજનાથી ભરેલી વ્યક્તિ સારી લાગે છે જે પ્રેમ કરતી વખતે તેને તૂટીને પ્રેમ કરે.
Life Style, Sex & Relationship,

Post A Comment:
0 comments:
Note: only a member of this blog may post a comment.