તમને જાણીને નવાઈ લાગશે કે, સેક્સ તમને તંદુરસ્ત રાખી શકે છે. એટલું જ નહીં, તેનાથી તમે કેટલાક રોગોથી પણ દુર રહી શકો છો અને તેનાથી તમારું મગજ પણ ફ્રેશ રહે છે. કેટલાક લોકોનું તો એવું પણ કહેવું છે કે, સેક્સ એક એવી દવા છે કે જેને દરેક પુરુષે રોજ લેવી જોઈએ. તો ચાલો જાણીએ, સેક્સના એવા ફાયદા જે રોજના સહવાસથી પ્રાપ્ત થાય છે. સારા પ્રકારની કસરત છે ઈન્ટરકોર્સ દરમિયાન તમારા શરીરમાં થતાં માનસિક પરિવર્તનો તમે વર્કઆઉટ કરો તેવા જ પરિવર્તન લાવે છે. તેનાથી તમે તમારા ધબકારામાં વધારો થવા જેવા પરિવર્તન પણ મહેસૂસ કરી શકો છો. તેનો અર્થ એ થાય છે કે, તમને તેનાથી થાકનો અનુભવ થાય છે. અને તેનાથી અફકોર્સ તમે કેલરીઝ પણ બર્ન કરો છો. જો તમે સપ્તાહમાં ત્રણ દિવસ સરેરાશ 15 મિનિટ સેક્સ કરો તો તમે એક વર્ષમાં 7,500 કેલરી બર્ન કરી શકો છો. આટલી કેલરી બર્ન કરવા સામાન્ય રીતે 75 માઈલ ચાલવું પડે છે. પ્રોસ્ટેટ પ્રોટેક્શન સેક્સ દરમિયાન પુરુષોના શરીરમાંથી જે ફ્લુઈડ બહાર આવે છે તે તેમના પ્રોસ્ટેટમાં સંગ્રહાયેલું હોય છે. જો તે બહાર ન આવે તો તેનાથી સોજાથી લઈને બીજા પણ પ્રોબ્લેમ થઈ શકે છે.
Life Style, Sex & Relationship,

Post A Comment:
0 comments:
Note: only a member of this blog may post a comment.