YoKiss એ કદાચ સ્ત્રી અને પુરુષ બન્નેને સંતોષ આપે એવી સૌથી રોમેન્ટિક વસ્તુ છે. જો કે શારીરિક અને માનસિક સંતોષનો સુમેળ એ અદભૂત કિસની ચાવી છે. તો જાણી લો તમે પણ કિસથી થતા આ અધધધ…ફાયદાઓ વિશે..
એક પ્રેમભરી કિસ માત્ર તમારી ભાવનાઓ જ નહીં પણ આરોગ્યલક્ષી સમસ્યાઓને હલ કરવામાં મદદરૂપ થઇ શકે છે.
કિસ દરમિયાન શરીરમાં એડ્રેનાલીન નામનું હોર્મોન બને છે, જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.
કિસ કરવાથી બ્લડ પ્રેશર ઓછું કરવા અને શરીરમાં રક્તસંચાર યોગ્ય રાખવામાં મદદ મળે છે.
મોતી જેવા સફેદ દાંતોની ઇચ્છા રાખો છો તો કિસ કરવું તમારા માટે ફાયદાકારક છે.
કિસ દરમિયાન મોંઢામાં બનનાર લાળ દાંતોના પોલાણને દૂર કરે છે અને બેક્ટેરિયાને મારે છે.
કિસ કરવાથી સંબંધોમાં મજબૂતી આવે છે.
કિસ કરવાથી શારીરિક આકર્ષણ વધે છે.
કિસ કરતા સમયે પાર્ટનર એકબીજાની ભાવનાઓને પણ શેયર કરે છે.
કિસ કરવાથી વ્યક્તિગત તાલમેલ બેસે છે.
જ્યારે તમે પાર્ટનરને કિસ કરો છો ત્યારે તમારા વચ્ચેની દૂરીઓ દૂર થાય છે અને સંબંધોમાં મજબૂતી આવે છે. આથી તમે તમારા પાર્ટનરના વધારે નજીક આવો છો.
કિસ કરવાથી ભાવનાત્મક લાગણી વધે છે.
જો તમને લાગે છે કે સંબંધો નીરસ થઈ રહ્યા છે તો થોડા રોમાન્સ માટે એક્બીજાને કિસ કરો.
Post A Comment:
0 comments:
Note: only a member of this blog may post a comment.